SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન વામાનંદન જિનવર મુનિમાંહે વડારે કે મુનિમાંહે જિમ સુરમાંહિ સાથે સુરપાત પરવડારે કે સુરપતિ૦ ૧ જિમ ગિરિમાંહી સુરાચલ, મૃગમાંહે કેશરીરે કે મૃગમાંહે જિમ ચંદન તરુમાંહી, સુભદ્રમાંહિ મુર અરિરે, સુભટ્ટ ૨ નદીય માંહિ જિમ ગ ́ગ. અનગ સુરૂપમાં રે અનગઢ ફૂલમાંહિ અરવિંદ, ભરતપતિ ભૂપમાં ૨ે ભરતપતિ ૩ અરાવણુ ગજમાંહિ, ગરૂડ ખગમાં યથા ૨ે ગરૂડ તેજવતમાંહિ ભાણુ, વખાણુમાંહિ જિનકથા૨ે વખાણુ ૦ મત્રમાંહિ નવકાર, રત્નમાંહિ સુરમણિ રે, કે રત્નમાંહિ સાયરમાંહિ સ્વયંભૂરમણુ શિશમણિરે, કે રમણુ પ શુકલધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિલપણે૨ે કે અતિ શ્રી નયવિજય વિષ્ણુધ પય સે, ઈમ ભણેરે, કે સેવક॰ દ્ ૨૪. શ્રી વમાન જિન સ્તવન, ૪ * ગિરૂઆરે ગુણુ તુમ તણા, શ્રી, વદ્ધમાન જિનરાયા રે; * સુણતાં શ્રવણે અમી ઝરે, મ્હારી નિમ ળ થાયે કાયા રે-ગિ૰૧ તુમ ગુણગણ ગગાજળે, હું ઝીલી નિમ ળ થાઉં રે; અવર ન ધધા આદરૂ, નિશદિન તારા ગુણ ગાઉ"રે-ગિ૰ ૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છીલર જળ કમ પેસે રે ? માલતી ફુલે માહિયા, માવળ જઇ નિ એસે રે-ગિ૦ ૩ એમ અમે તુમ ગુણ ગાશું; રગે રાચ્યા ને વળી માચ્યારે; તે કેમ પરસુર આદરે ? જે પરનારીવશ રામ્યારે—ગિ ૪ તુ ગતિ તું મતિ આશરેશ, તું આલેખન મુજ પ્યારા રે, વાચક યશ કહે માહેરે, તું જીવજીવન આધારે રે-ગિ
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy