SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન અજિત જિર્ણદશું પ્રીતડી, મુજ ન ગમે તે બીજાને સંગ માલતી ફૂલે મહિયે, કિમ બેસે હો બાવળત ભૂગ-અ. ૧ ગંગાજળમાં જે રમ્યા, કિમ છીલર હે રતિ પામે મરા -સરોવર જળધર જળ વિના, નવિ ચાહે હે જગ ચાતક બાળ –અજિત. ૨ કોકિલ કલકૂજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર ઓછાં તરુવર નવિ ગમે, ગિરુઆણું હે હેયે ગુણને યાર -અજિત. ૩ કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદશું પ્રીત ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હે કમલા નિજ ચિત્ત અજિત. ૪ તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું હે નવિ આવે દાય; શ્રી નયવિજય વિબુત, વાચક યશ હે નિત નિત ગુણ ગાય –અજિત. ૫ ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન. સંભવ જિનવર વિનતિ, અવધારે ગુણજ્ઞાતારે, ખામી નહિ મુજ ખીજમતે, કદીય હશે ફળદાતા રે–સં. ૧ કરડી ઉભું રહું; રાત દિવસ તુમ ધ્યાને રે, જે મનમાં આણે નહિ, તે શું કહીએ થાને રે–સં. ૨
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy