SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપા. શ્રી યશવિજયજી વિરચિત – ચોવીશી. -- ૧. શ્રી કષભદેવ જિન સ્તવન. જગજીવન જગ વાલ, મરૂદેવીને નંદ લાલરે; મુખ દીઠે સુખ ઉપજે, દરિશન અતિહિ આનંદ લાલ રે-જગ. ૨ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિ સમ ભાલ લાલ, વદન તે શારદ ચંદલે, વાણી અતિહિ રસાળ લાલ જગ. ર લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર લાલ રે, રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે—જગ. ૩ ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિતણું, ગુણ લહી ઘડીયું અંગ લાલ રે, ભાગ્ય કિહાં થકી આવીયું, અચરિજ એહ ઉરંગ લાલ રે–જગ. ૪ ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દેષ લાલ રે; વાચક યશવિજયે થયે, દેજે સુખને પિષ લાલ રે–જગ. ૫
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy