SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જે મનમાં એહવું હતું રે, વાલા! આ નિસરત કરત ન જાણું–મને નિસપતિ કરીને છાંડતાં રે, વાલા! માણસ હવે નુકશાન–મન ૮ દેતાં દાન સંવત્સરી રે, વાલા! સહુ લહે વાંછિત પિષ-મનભ સેવક વાંછિત નવિ લહે રે, વાલા! તે સેવકને દેષ-મન૯ સખી કહે “એ સામળે” રે, વાલા! હું કહું “લક્ષણ સેત”—મન. ઈણ લક્ષણ સાચી સખી રે, વાલા! આપ વિચારે હેત–મન૧૦ સગીશું રાગી સહુ રે, વાલા! - વિરાગીથી શે રાગ-મનરાગ વિના કિમ દાખવે રે, વાલા ! મુગતિ સુંદરી માગ?—મનો ૧૧: એક ગુહ્ય ઘટતું નથી રે, વાલા! સઘલઈ જાણે લેગ-મનઅનેકાંતિક ભેગ રે, વાલા બ્રહ્મચારી ગત રોગ-મન૦૧૨. જિણ જેગે તુજને જોઉં રે, વાલા! તિણ જેને જુવે રાજા-મન
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy