SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ . ર૫ ઘર આવે છે વાલમ! ઘર આવો, | મારી આશાના વિશરામ!—મન રથ ફેરે, હે રાજન! રથ ફેરે, સાજન ! માહરા મને રથ સાથ-મન૨ “નારી પ એ નેહલે રે?” વાલા! સાચ કહે જગનાથ!–મન ઈશ્વર અરધગે ધરી રે, વાલા! તું મુજ ઝાલે ન હાથ–મનો ૩ પશુજનની કરુણું કરી રે, વાલા! આણી હૃદય મઝાર-મન માણસની કરુણા નહિ રે, વાલા! એ કુણુ ઘર આચાર? મન. ૪ પ્રેમકલ્પતરુ છેદી રે, વાલા! ધરી ચેગ ધતુર-મનચતુરાઈ કણ કહે રે, વાલા ! ગુરુ મિલિઓ જગસૂર?–મન ૫ માહ તે એમાં કશું નહિ રે, વાલા આપ વિચારો રાજ! મન રાજસભામાં બેસતાં રે, વાલા ! કીસડી વધશે લાજ?-મન- ૬ પ્રેમ કરે જગજન સહ રે, વાલા ! નિરવાહે તે એર-મનપ્રીત કરીને છાંડી દે છે, વાલા! તેહશું ચાલે ન જેર–મન ૭
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy