SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. શ્રી વાસુસજન્ય જિન સ્તવન “વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘન નામી પરનામાં રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે– - વાસુ. ૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સકારી રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપાર રે – વાસુ ૨ ર્તા પરિણામી પરિણામે–કર્મ જે છ કરિયે રે, એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસચ્ચેિ રે– વાસુ૩ -દુઃખ સુખ રૂપ કર્મ ફલ જાણે, નિશ્ચય એક આનંદ રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિન-ચંદો રે, વાસુ૪ પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કર્મ ફલ ભાવિ રે, જ્ઞાન કર્મ ફલ ચેતન કહીએ, લેજે તેહ મનાવી રે-- - વાસુ. ૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્ય લિગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશ, આનંદઘન મતસંગી રે-- વાસુ૦ ૬ ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન. દુઃખ દેહગ દરે ટળ્યાં રે, સુખ-સંપદર્શ ભેટ ચીંગ ધણી માથે કીયે રે, કુણ ગાજે નર–એટ?
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy