SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ -સંયમ જીવનની ભાવના જાગે એ પૂર્વભવના ક્ષયેપશમ વિના કયાંથી સંભવે ! મહારાજ સાહેબ પણ તેમના હૃધ્યમાં અમૃતનુ સિંચન કરી ત્યાંથી રાધનપુર, શંખેશ્વર આદિના દર્શન કરી પાટણ પધાર્યાં. = પંચાસરા દાદાનાં દર્શન કર્યાં, પરમ પૂજ્ય કાંતિવિજયજી દાદા તથા વિદ્વત્ શિશમણિ પુન્યવિજયજી મ. સાહેબ આદિના દર્શનને લાભ લીધેા, અને પંચાસરાદાદાની શીતળ છાયામાં ચાતુર્માસ વિતાવ્યું. મહારાજ સાહેબની પ્રેરણાત્મક તથા વિદ્વતાયુક્ત વાણીથી ચંપામેનને આ સંસાર માયાજાળરૂપ સમજાવા લાગ્યા, પરમ પૂજ્ય કાંતિ મેં વિજયજી મ. સાહેબના વરદહસ્તે દીક્ષા લઈ તરૂણશ્રીજી મ. સાહેબનાં શિષ્યા હેમેન્દ્રશ્રીજી નામે જાહેર થયાં, મહારાજ સાહેબ ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યાં પરંતુ ત્યાં કપડવંજના સંધની ચાતુર્માંસ માટેની આગ્રહભરી વિનંતી થતાં - કપડવંજ પધાર્યાં, સધે મહારાજ સાહેબને પ્રવેશ કરાવ્યા, (કચ્છ) ડગારાવાલા મુમુક્ષુ સાનાબેન ચાતુર્માંસમાં મહારાજની વાણીનું અમીયપાન કરવા આવ્યાં, અને ચાતુર્માંસ બાદ પરમ પૂજ્ય શ્રીમદ્ ઉમંગસૂરીશ્વરજી મ. સાહેબના વરદહસ્તે દીક્ષા લઈ લક્ષ્મીશ્રીજી મ. સાહેબનાં શિષ્યા તરીકે સ્થાપિત કર્યાં અને સમભાવનાં જાણે સાગર ન બનાવવાં હાય! તે હેતુથી સમતાશ્રીજી એવુ નામ આપ્યું. કપડવંજથી વિહાર કરી અમદાવાદ નજીક દેહગામમાં બહેનેાની આગ્રહભરી વિનંતીથી ચાતુર્માસ કયુ* અનેકભાઈએ તથા બહેને તે રાત્રિભેાજન ત્યાગ, નવકારસી આદિ વિવિધ ત્યાગની વાનગીઓ આપી, ધમા માં સ્થિર કર્યાં. ધનુ ગ ંભિર રહસ્ય સમજાવી ધર્મીમયજીવન જીવવા અનેક ભવ્યાત્માઓને હાકલ કરી. અનુપમા દેવીની પ્રેરણાથી, દક્ષ કારીગરાની કુશાગ્ર બુદ્ધિથી તથા વસ્તુપાલ–તેજપાલના કાટીદ્રવ્યથી નિર્મિત, દુનિયાભરમાં શિલ્પથી
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy