SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સુશ્રાવિકા સુદસ્સેનને મહારાજજીના તપ, ત્યાગ, સંયમ અને જ્ઞાનથી વૈરાગ્ય ર`ગ લાગતાં સંયમ લેવા ઉત્સુક બન્યાં. પરંતુસંસારનઃ. અનેક કારણાથી તાત્કાલીક પ્રવ્રજ્યા ન લઈ શકયાં અને મહારાજ સાહેબ ત્યાંથી વિહાર કરી સંધના આગ્રહથી કાટડા ચાતુર્માસ કરી કરી . ગઢશીષા પધારી ત્યાં જ ચાતુર્માંસ કર્યું, ચાતુર્માસ બાદ સુંદરમેનને દીક્ષા આપવામાં આવી. અને લક્ષ્મીશ્રીજી મ. મહારાજ સાહેબનાં શિષ્યા સુભદ્રાશ્રીજી તરીકે જાહેર કરવામાં આવ્યાં. ત્યારબાદ અનેક ગામેામાં જૈન ધર્મને સુંદર ફેલાવા કરતાં, પૃથ્વીતલને પાવન કરવા સાથે અગીઆ પધાર્યાં, ત્યાંના આગેવાન . સુશ્રાવક મેાનજીભાઈ વગેરેની આગ્રહભરી વિનંતીથી ત્યાં જ ચાતુૉસ રહ્યાં. પુરૂષ તેમજ સ્ત્રી વર્ગમાં જ્ઞાન ધ્યાન તેમજ તપના બહેાળા . ફેલાવેા કરવા વડે શ્રી જિનશાસનની અપૂર્વ સેવા કરી શ્રીસંધને ધર્માંમાં સુશ્રદ્ધાળુ બનાવ્યા. તેમાં સુશ્રાવિકા ભચીબેનને સયમ લેવાની ભાવના થઈ. પરંતુ સમય પરિપકવ ન હેાવાથી ચારિત્ર ન લઈ શકયાં પણ મહારાજજીએ અનેકવિધ નિયમે આપી સયમ ધર્મોને પાળવાની તાલીમ લેવાની શરૂઆત કરાવી અને તદ્દન વિરાગી જીવન જીવવા પ્રેરણા કરી. મહારાજ સાહેબ ત્યાંથી વિહાર કરી અનેક ગામેામાં દર્શન કરતાં ડગારા પધાર્યા, જૈન તેમજ જૈનત્તર વમાં ઉપદેશ આપતાં આઠે દિવસ રાકાયાં ત્યાં આયરકુળમાં જન્મ પામેલા સેાનાબહેનને મહારા જજીની વાણી હૃદયની આરપાર ઉતરતાં સંયમજીવન જીવવાની મનની અભિલાષા મહારાજ સાહેબને જણાવી પરંતુ કેટલાએક કારણેાસર મહારાજ સાહેબે દીક્ષા ન આપી. જેની રહેણી કરણી. નાત અને જાત જુદા હોવા છતાં પણ
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy