SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ તે માટે તસ અરથિયા રે, તુજ પ્રાર્થના જે કઈ લેક; તેહને આપે આંકણી રે, - તિહાં ન ઘટે કરાવવી ટેક–અ) ૫ તેહને તેહનું આપવું રે, તિહાં હૈ ઉપજે છે ખે; પ્રાર્થના કરતે તાહરે રે, .. પ્રભુતાઈને પણ નહિ છેદ-અ૦ ૬ પામ્યા પામે પામશે રે, જ્ઞાનાદિક જેહ અનંત, તે તુજ આણાથી સવે રે, કહે માનવિજય ઉલસંત–અ) ૭ - ૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન. શ્રી ધર્મ જિણુંદ દયાળ છે, ધરમ તણે દાતા; સવિ જતુ તણે રખવાળજી, ધરમ તણે ત્રાતા. જસ અભિય સમાણી વાણી છે, ધવ જેહ નિસુણે ભાવે પ્રાણજી. ધ. ૧ તેહના ચિત્તને મેલ જાય છે, : ધ જિમ કતકફળે જળ થાય ; ધટ નિર્મળતા તેહ જ ધર્મ છે, ધ૦ કલુષાઈ મેટયાને મર્મજી–ધ૨ નિજ ધરમ તે સહજ સભાવજી, ધ તાહિ તુજ નિમિત્ત પ્રભાવ છે; ધ : વનરાજી ફુલની રાગતી , : ધ પણ અતુરાજે હુઈ વ્યગતિજી–ધ૦ ૩
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy