SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ જિહો તિમ તે મુજ મન નિર્મળું, લાલા કીધું કરતે રે વાસ; જિહો પુષ્ટિ શુદ્ધિ ભાટક ગ્રહી, - લાલા હું સુખિયે થયે દાસ-જિસે. ૬ જિહો વિમલ વિમલ રહા, લાલા ભેદ ભાવ રહ્યો નહિ, જિહો માનવિજય ઉવઝાયને, કેમ કે - લાલા અનુભવ સુખ થયે ત્યાંહિ-જિણે ૭ ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવને. જ્ઞાન અનંતું તાહરે રે, દરિશન તાહરે અનંત, સુખ અનંતમય સાહિબા રે, વિર્ય પણ ઉલસ્યું અનંતઅનંતજિન આપજે રે, મુજ એહ અનતા યાર, અ. મુજને નહિ અવરશું પ્યાર. અ. ૮ : તુજને આપતાં શી વાર, અo એહ છે તુજ યશને કાર–અવ. ૬ આપ ખજીને નહિ ખોલ રે, નહિ મિલવાની ચિંત; માહરે પોતે છે સવે રે, પણ વિચે આવરણની ભીત—અ. ૨ તપ જપ કિરિયા મુદગરે રે, ભાજી પણ ભાંગી ન જાય; એક તુજ આણ લહે કે રે, હેલામાં ૫રહી થાય—અય છે માત ભણું મરૂદેવીને રે, જિન અષભ ખિણમાં દીધ; આપ પિયારું વિચારતાં રે, એ આ ઈમ કિમ વીતરાગાતા સિદ્ધ-અ૦ ૪
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy