SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ અજબ રંગીલા પ્યારા, અકળ અલકમી ન્યારા, પરમ સનેહિ માહરી વિનતિ અંતર જામી વાલહા, જેવો મીટ મિલાય; સાહિબ ખીણ મ હસે ખીણમાં હસે, ઈમે પ્રીતિ નિવાહ કેમ થાય. સાહિબ૦ પરમ૦ ૨ રૂપી હેતે પાલવ ગ્રહું, અરૂપીને શું કહેવાય; સા કાન માંડયા વિના વારતા, કહેનેજી કેમ બકાય૦ ' સાહિબ૦ પરમ° ૩ દેવ ઘણું દુનિયા માંય છે, પણ દીલ મેળ નવિ થાય; સા. જિણ ગામે જાવું નહિ, તે વાટે કહે શું પૂછાય. સાહિબ૦ પરમ° ૪ મુજ મન અંતરમુહૂર્તને, મેં ચહ્ય ચપળતા દાવ; સા પ્રીતિ સમે તે જુઓ કહે, એ તે સ્વામી સ્વભાવ સા૦ ૫૦ ૫ અંતર છે મળિયા પછે, નવિ મલીએ પ્રભુ મૂલ; સા. કુમયા કેમ કરવી ઘટે, જે થયે નિજ અનુકુલ સા. ૫૦ ૬ જાગી હવે અનુભવ દશા, લાગી પ્રભુ શું પ્રીત; સા. રૂપવિ કવિરાયને, કહે મેહન રસ રીત સાથે ૫૦ ૭ ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન. અરનાથ અવિનાશી, હે સુવિલાસી, ખાસી ચાકરી, કાંઈ ચાહું અમે નિશદિશ; અંતરાયને રાગે, હે અનુરાગે, કીણ પરે કીજીએ; કાંઈ શુભ ભાવે સુજગીશ૦ અર૦ અ૧
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy