SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ તુજથી અવર ન કેય અધિક જગતી તળે લલના, જેહથી ચિત્તની વૃત્તિ એકાંગી જઈ મળે લલના; દીજે દરશન વાર ઘણી ન લગાવીએ લલના, વાતલડી, અતિ મીઠી તે કીમ વિરમાવીએ લલના૦ ૩ તું જે જળ તે હું કમળ કમળ તો હું વાસના લલના, વાસના તો હું ભમર ન મૂકું આસના લલના; તું છેડે પણ હું કેમ છોડું તુજ ભણી લલના, લોકેત્તર કોઈ પ્રીત આવી તુજથી બની, લલના. ૪ પુરથી શાને સમકિત દઈને ભેળવ્ય લલના, હવે કેમ જાઉં બેટે દિલાસે આળ લલના; જાણી પાસે દાસ વિમાસે છે કિસ્યું લલના, અમે પણ ખીજમત માંહી કે બેટા કિમ થશું લલના. ૫ બીજી ખોટી વાતે અમે રાચું નહિં લલના, મેં તુજ આગળ માહરી મનવાળી કહી લલના; પૂરણ રાખો પ્રેમ વિમાસે શું તમે લલના, અવસર લહી એકાંત વિનવીએ છીએ અમે લલના ૬ અંતરજામી સ્વામી અચિરાનંદના લલના, શાંતિકરણ શ્રી શાતિજી માનજે વંદના લલના; તુજ સ્તવનાથી તનમન આનંદ ઉપન્ય લલના, કહે મેહન મનરંગ સુપંડિત રૂપને લલના. ૭ ૧૭ શ્રી કુંથુનાથ જિન સ્તવન કુંથુજિર્ણોદ કરૂણા કરે, જાણી પિતાને દાસ, સાહિબ મેરા શું જાણી અળગા રહ્યા, જાણ્યું કે આવશે પાસળ સાહિબ મેરા૦ ૧
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy