SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) f૪ો આઠે કર અધમાં, અષ્ટમી ગતિ દાતાર; વિજ્ય અડ નવ ચઉવીશમી, પવીશમી કિરતાર. . ૫ જગનાયક જગદીશ્વરૂએ, જગબંધવ હિતકાર, વિહરમાંનને વંદતા, જીવ લહે ભવપાર. | ૬ | gaોહિતર વીર વૈત્યવંતા. સેળ અનવર શ્યામળા, રાતાવીશ વખણ, લીલા મરકત મણ સમા, અડત્રીશ ગુણ ખાંશુ છે ૧. પીળા કંચન વર્ણ સમા, છત્રીશ જીનચંદ; શંખવણ સોહામણું, પચાસે સુખકંદ. | ૨ સિરોજિન વંદીએ એક ઉત્કૃષ્ટા સમકાળ; અજિતનાથ વારે હુઆ, વધુ થઈ ઊજમાળ. રા નામ જપંતા જિન તણું, દુર્ગતિ દરે જાય; ધ્યાન ધ્યાતાં પરમાત્માનું, પરમ મહોદય થાય. ૪ જિનવર નામે જશ ભલે, સફળ અને રથ સાર: શુદ્ધ પ્રતીતિ જિન તણુ, શિવસુખ અનુભવ પાર, ૫ છે सीमंधरस्वामी- चैत्यवंदन. સીમંધરજિન વિચરતા સેહે વિજ્ય મેજર, સમવસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર. ૧
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy