SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૨ પદ્માશી એક તપ કર્યો, પક્ષ દિન ઉણ પહ્માસ, બશે ઓગણત્રીશ છઠ ભલા. રિક્ષા દીન એક ખાસ. ૩ ભદ્ર પ્રતીમા દોભલી, મહાભદ્ર દિનચાર; દશ સર્વતોભદ્રના, લાગઠ નિરધાર. ૪ વિણ પાણું તપ આદર્યો, પારણ દિક જાસ; દ્રવ્યાહારે ધારણ કર્યા, ત્રણ ગણું પચાશ ૦ ૫ છે છમસ્થ એણી પર રહ્યા, સહયાં પરીષહ ઘેર શુકલ ધ્યાન અનલે કરી, બાળ્યા કર્મ કઠેર, ૬. શુકલ ચાન અને રહ્યાએ, પામ્યા કેવળજ્ઞાન; પદ્મવિજય કહે પ્રણમતાં, લહીએ નિત્ય કલ્યાણ. ૭ श्री वीशविहरमान जिन चैत्यवंदन. શ્રીમંધર યુગમધર પ્રભુ, બાહુ સુબાહુ ચારે; જબૂદ્વીપના વિદેહમાં, વિચરે જગદાધાર, છે ૧. સુજાત સાહેબને સ્વયંપ્રભુ, રૂષભાનન ગુણમાલ, અનંતવીર્યને સુરપ્રભ, દશમા દેવ વિશાલ. મે ૨છે વજધર ચંદ્રાનન નમું, ધાતકી ખંડ મેઝાર; અષ્ટ કર્મ નિવારવા, વંદુ વારહજાર | ૩ | ચંદ્રબાહને ભુજંગમ પ્રભુ, નમી ઈશ્વર સેન; મહાભદ્રને દેવજશા, અજિતવીર્ય નાણ.
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy