SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ (૨વા) મહિમારે સુર કરે, લબ્ધિ વિજય ગુણ ગાય, કર્મ ને છુટેરે પ્રાણિઓ : ૧૦ अथ श्री मेतारजमुनिनी सजाय (જીવરે તું શીલતણે કર સંગ–એ દેશી) શમ દમ ગુણના આગરૂછ, પંચમહાવ્રત ધાર, માસખમણને પારણે જી, રાજગૃહી નગરી મઝાર, મેતારજ યુનિવર ધન ધન તુમ અવતાર, એ આંકણી. ૧ સેનીને ઘેર આવીયા છે, મેતારજ ષિરાય, જવલા ઘડતે ઉઠીયજી, વંદે મુનિના પાય, મે મારા આજ કલ્યો ઘર આંગણેજી, વિણ કાળે સહકાર, લ્યો ભિક્ષા છે સૂઝતીજી, માદકતણે એ આહાર, મે છે ૩ કૈચછા જવલા ચણ્ય, વહોરી વલ્યા નષિરાજ, એની મન શંકા થઈ, સાધુતણું એ કાજ, મે ૪રીસ કરી બષિને કહે છે, ઘા જવલા મુજ આજ, વાધર શીશે વિંટીયું છે, તડકે રાખ્યા મુનિરાજ, મેo ૫ ફટ ફટ ફટે હાડકાંજી, તટ તટ તુટે ચામ, સેનીડે પરિસિહ દીજી, મુનિ રાખ્યા મન ઠામ, મે ૬ એહવા પણ મોટા યતિજી, મન ન આણે રેષ, આતમ નિદે બાપાજી, સેનાને શેષ, મ પ ગજ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy