________________
(રહ૭) इलाची पुत्रनी सकाय. નામ ઇલાપુત્ર જાણીચું, ધનદત શેઠને પુત્ર, નટવી દેખીને મહીયે, જે રાખે ઘર સુત છે ૧ કર્મ ન છુટેરે પ્રાણયા, પૂરવ નેહ વિકાર, નિજ કૂળ ઈડર નટ થયો, નાંણ શરમ લગાર, કર્મ | ૨ | એક પુર આવ્યરે નાચવા, ઉચે વાંસ વિશેષ, તિહાં રાય જેવારે આવીયે, મળીયા લોક અનેક, કર્મ, | ૩ | દોય પગ પહેરીને પાવડી, વાંસ ચડયો ગજ ગેલ, નિરાધાર ઉપર નાચતે, ખેલે નવનવા ખેલ, કર્મ ૪ ઢોલ વજારે નટવી, ગાવે કિંજર સાદ, પાયત ધુવરાત્રે મધમે, ગાજે અંબર નાદ, કર્મ, છે પ તિહાં રાય ચિતમે રે ચિંતવે, લુબ્ધ નટવીની સાથ, જે નટ પહેરે નાચતો, તે નટવી મુજ હાથ, કર્મ | ૬ | દાન ન આપેરે ભૂપતિ, નટ જાણે નૃપ વાત, હું ધન વંધુરે રાયને, રાય વછે મુજ ઘાત, કર્મ | ૭. તવ તિહાં મુનિવર પેખીયા, ધન ધન સાધુ નિરામ, ધિક્ ધિક્ વિષયારે જીવને, એમ તે પામ્યો વૈરાગ, કર્મ છે ૮ મે થાળ ભરી શુદ્ધ મોદકે પદમણું ઉભેલાં બહાર, લે લે કેછે લેતા નથી, ધન ધન મુનિ અવતાર, કર્મ છે ૯. સંવથભાવે રે કેવળી, થયે મુનિ કર્મ અપાય, કેવળ