SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭રે ) श्री सुविधिनाथ जिन स्तवन. ( રાગ-કેદારો-ઇમધને ધનને પચાવે-એ દેશી.) સુવિધિ જિસેસર પાય નમીને, શુભકરણી ઈમ કીજે, અતિ ઘણે ઊલટ અંગ ધરીને, પ્રહઉઠી પૂછજેરે, સુ છે ૧ છે દ્રવ્યભાવ શુચિભાવ ધરીને, હરખે દેહરે જઈયેરે, દહતિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુર થઈયેરે, સુ ૨ કુસુમ અક્ષત વરવાસ સુગ, ધૂપદીપ મન સાખીરે, અંગ પૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરૂમુખ આગમ ભાખરે, સુo ૩ | એહનું ફળ દેય ભેદ સુણજે અનંતેરને પરંપરરે, આશુપાલણ ચિત્ત પ્રસન્ન મુગતિ સુગતિ સુરમંદિરે, સુ છે ૪ કુલ અક્ષતવરઘુપ પડવા, ગંધ નૈવેધ ફલ જલભરી રે, અંગ અગ્ર પૂજામિલિ અડવિધ, ભાવે ભવિક સુભગતિ વીરે સુo | ૫ | સત્તરભેદ એકવીશ પ્રકારે, અષ્ઠત્તરશત ભેદેરે, ભાવ પૂજા બહુવિધ નિરધારી, દેહગ દુર્ગતિ છે, સ. ૬. તુરીય ભેદ પડિવતિ પૂજા, ઉપશમ ખીણ સગીરે, ચઉવા પૂજા ઈમ ઉત્તરા ઝીણે, ભાખી કેવળ ભેગીરે સુ ૭ ઈમ પૂજા બહુ ભેદ સહુને, સુખદાયક શુભ કરણુંરે, ભવિક જીવ કરચ્ચે તે લહિયે, આનંદઘનપદ ઘરણું રે, સુ૦ ૮, - * *
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy