SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (231) श्री चंद्रप्रभुजिन स्तवन. ( રાગ કેદારા ગાડી–કુમરી રાવે આક્રંદ કરે મુકાવે એ દેશી ) ચંદ્રમા મુખચંદ, સખી મુને દેખણુ દે, ઉપશમ રસના કદ; સ॰ સેવે સુરનર વૃંદ, સ૦ ગત કલિમલ દુઃખદ દ, સ૦ ॥૧॥ સુહુમ નિગેન્દ્રે ન દેખીયા, સ॰ બાદર અતિહિ વિશેષ, સ॰ પુઢવી આઉ ન લેખીએ, સ, તેઉ વાઉ ન લેશ, સ॰, ॥ ૨॥ વનસ્પતિ અતિધણુ દીહા, સ૦ દીઠા નહિય દેદાર; સ॰ બિતિ ચરિધિ જલ તિહાં, સર્વ ગતિ સન્ની પણ ધાર. સ૦ ૫ ૩ ૫ સુરતિરિ નિય નિવાસમાં, સ॰ મનુજ અનાર્જ સાથે; સ૦ અપજત્તા પ્રતિભાસમાં, સ૦ ચતુર ન ચઢીયેા હાથ, સ॰ ॥ ૪ ॥ ઈમ અનેક થલ જાણીયે; સ॰ દરિસણુ વિષ્ણુ જિનદેવ; સ॰ આગમથી મતિ આણીયે, સ॰ કીજે નિલ સેવ, સ॰ ॥ ૧ ॥ નિલ સાધુ ભકિત લહી, સ ચાગ અવચક્ર હાય સ૦ કિરિયા અવચક્ર તિમ સહી, સ૦ ફલ અવંચક જોય, સ॰ ॥ ૬ ॥ ગેરક અવસર જિનવર, સ૦ મેાહનીય ક્ષય જાય; સ ક્રામિત પૂરણે સુરત ્, સ॰ આનંદમન પ્રભુપાય સ॰ ॥ ૩ ॥
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy