SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રી જ્ઞાનવિમલસૂકૃિત નિશ્ચય નથી, ઈમ કહું જિનરાય ॥ ૨ ॥ ગામયથી વિછી હાય એ, એમ વિસર્દેશ પણ હાય ! જ્ઞાનવિમલ મતિશુ કરી, વેદારથ શુદ્ધ જોય || ૩ || થાય માલિની વૃત્ત ] ગણધર અભિરામ, સાહમ સ્વામી નામ ।। જિત દુર્ગંધ કામ, વિશ્વમાં વૃદ્ધિ મામા દુષ્પસ, ગણિ જામ, તિહાં લગે પદ્મ ઠામ ।। બહુ દોલત દામ, જ્ઞાન (વિજ્ઞાન) વિમલ ધામ ।। ૧ ।। તયા ‘સવે જિનવર કેરા ' ઇત્યાદિ ત્રજી યોય કહેવી. ॥ પંચમ ગણધર શ્રીસુધર્માજીનું સ્તવન ॥ ૫ દેશી નાયકાની ૫ સાહમ ગણુંધર પાંચમા રે લાલ, અગ્નિવેશાયન ગેાત્ર ।। સુખકારી હૈં ।। કાલ્રામસન્નિવેશે થયેલાલ, ભાિ કમ્મિલ પુત્ર ।। સુ॰ ।। ૧ ।। સા॰ ! ઉત્તરાફાલ્ગુનીયે જણ્યા રે લાલ, પ્રંચસયા પરિવાર | સુ॰ ॥ વરસ પારા ઘરે કહ્યા રે લાલ, વ્રત ખેતાલીશ સાર ।। સુ॰ । ૨ । સે॰ i॥ આઠ વરસ કેવલીપણું રે લાલ, એક શત વરનું આય ।। સુ॰ । વાધે પટ્ટપર પગ લાલ, આજ લગે જસ થાય ।। (યાવત દુષ્પમહુ રાય) ॥ સુ॰ ॥ ૩ ॥ સે॰ | સંપૂરણ શ્રુતને ધી રે લાલ, સ` લબ્ધિ ભંડાર || સુ॥ વીશ વરસ જિથી પછી રે લાલ, શિવ પામ્યા જયકાર ! સુ ॥ ૪ ॥ સ॰ || :)
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy