SearchBrowseAboutContactDonate
Page Preview
Page 920
Loading...
Download File
Download File
Page Text
________________ અગીયાર ગણધરના દેવવંદન ૨૭૧ રકત, મૂઢતા વિપ્રમુકત, કૃત કરમ વિમુફત, જ્ઞાન લીલા મસત ૧ | તથા “સવિ અનવર કેરા ” એ ત્રણે યો કહેવી. ચતુર્થ ગણુધરશ્રી વ્યકતજીનું સ્તવન છે છે ઝુંબડખડાની દેશી છે ચેથ ગણધર ચેપશું રે, વંદૂ ચિત્ત ધરી ભાવ છે. સલ સાજના કેલ્લાગ ત્રિવેસ થયે રે, પાપે ભવજલ નાવ ! સ છે ૧ધનમિત્રદ્ધિ જ વારુણી પ્રિયારે, નંદન દિયે આનંદ | સ | શ્રવણ નક્ષેત્રે જનમિયેરે ભારદ્વાજ ગોત્ર અમંદ સને ૨ | વરસ પચાશ ઘરે રહ્યા રે, બાર છમી પર્યાય | સ | વરસ અઢાર કેવલી રે, વરસ એંશી સવિ આય સગા ૩ | પાંચશે શિષ્ય કંચન ને રે, સંપૂર્ણ શ્રુતલબ્ધિ સન માસભકત રાજગૃહે રે, વીરથકે લહ્યા સિદ્ધિ આ સત્ર | ૪ | પઢમ સંઘયણ સંસ્થાન છે રે, વીર તણા એ શિષ્ય સ | જ્ઞાનવિમલ તેજે કરી રે, દીપે અધિક જગીશ | સ | ૫ | પંચમ ગણધર શ્રી સુધર્માજીના દેવવંદના ચૈત્યવંદન . સેહમસ્વામીને મને, છે સંશય એવા છે જે ઈહા હાય જેહ, પરભવ તે- તેહો || ૧ | શાલિ થકી શાલિ નીપજે પણ ભિન્ન ન થાય તે સુણી એહવે
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy