SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ મોન એકાદશીના દેવવંદન–પં. રૂપવિજયજીકૃત ૧૮૫ મૃગશિર શિત એકાદશી, ધ્યાન શુલ ધરી; લલના ઘાતી કરમ કરી અંત કે, કેવલ શ્રી વરી; લલના જગનિસ્તારણ કારણુ, તીરથ થાપીયો; લલના આતમ સત્તા ધર્મ, ભવ્યને આપી. લલના ૦૪ અમ વેલા કિમ આજ, વિલંબ કરી રહ્યા; લલના જાણે છે મહારાજ, સેવકે ચરણું ગ્રહ્યાં; લલના મન માન્યા વિના મારું, નવિ છેવું કદા; લલના સાચે સેવક તેહ છે, સેવ કરે સદા. લલના૦૫ વપ્રા માત સુજાત, કહાવે છ્યું ઘણું લલના આપ ચિદાનંદ દાન, જનમ સફલો ગણું લલના જિન ઉત્તમ પદ પદ્મ, વિજય પદ દીજીએ; લલના રૂપવિજય કહે સાહિબ, મુજરો લીજીએ. લલના ૦૬ તૃતીય ચૈત્યવંદન. સકલ મંગલ કેલિ કમલા, મંદિર ગુણસુંદર વર કનક વર્ણ સુપર્વ પતિ જસ, ચરણ સેવે મનહરં; અમરાવતી સમનયરી મિથિલા, રાજ્ય ભાર ધુરાધર; પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણ પંકજ સુખકરં. ૧ શુકલ. હિંદી છે
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy