SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ . દેવવંદનમાલા એકાદશી સારી, મૃગશીર્ષે વિચારી; કરે જે નર નારી, શુદ્ધ સમ્યકત્વ ધારી; તસ વિધ વિદારી, દેવી ગંધારી સારી; રૂપવિજયને ભારી, આપજે લચ્છી પ્યારી. શ્રી નમિનાથ જિન સ્તવન. [થાર મહેલા ઉપર મેહ ઝબૂકે વીજલી, મારા લાલ-એ દેશી ] પરમ રૂપ નિરંજન, જન મન રંજણે લલના ભક્તિવત્સલ ભગવંત, તું ભવ ભય ભંજણ; લલના જગત જંતુ હિતકારક, તારક જગધણી; લલના તુજ પદપંકજ સેવ, હેવ' મુજને ઘણુ. લલના ૦૧ આ રાજ હજુર, પૂરવ ભકિત ભરે; લલના આપ સેવના આપ, પાપ જિમ સવિ ટલે; લલના તુમ સરિખા મહારાજ, મહેર એ નહિ કરે લલના તે અમ સરિખા જીવન, કારજ કિમ સરે. લલના ૨ જગતારક જિનરાજ, બિરૂદ છે તુમ તણે લલના આપ સમકિત દાન, પરાયા મત ગણે, લલના સમરથ જાણી દેવ, સેવના મેં કરી લલના તેહિ જ છે સમરથ, તરણ તારણ તરી. લલન ૦૩ - ૧ ટેવ. ૨ વહાણ.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy