SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ દેવવંદનમાલા, પાણી સુગંધ સુર કુસુમની, અરિ. વૃષ્ટિ હોય સુરસાલ; ભગ પંખી દીયે સુપ્રદક્ષિણા, અરિ૦ વૃક્ષ નમે અસરાલ. ભાગ ૬ જિન ઉત્તમ પદ પત્રની, અરિ, સેવા કરે સુર કેડી; ભગ ચાર નિકાયના જઘન્યથી, અરિ૦ ચૈત્યવૃક્ષ તેમ જેડી. ભગ ૭ શ્રી પાર્શ્વનાથ જિન દેવવંદન, પછી “આભવમખંડા’ સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! શ્રી પાશ્વનાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં ? ઈચ્છ. કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે – ચૈત્યવંદન. આશ પૂરે પ્રભુ પાસજી, ગેડે ભવ પાસ વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાયા કાશી દેશ વાણુરશી, પુણ્ય પ્રભુ આયા.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy