SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ એમસીના દેવવંદન-પંચ પદ્ધવિજયજીકૃત ૧૨૧ ભગ ૧ ભગ ૨ બ્રહ્મચારી સંયમ ગ્રા, અરિ૦ અનુક્રમે થયા વીતરાગ. ચામર ચક્ર સિંહાસન, અરિ૦ પાદપીઠ સંયુક્ત; ભગવ છત્ર ચાલે આકાશમાં, અરિ૦ દેવ૬ દુભિ વર ઉત્ત. સહસ જોયણુ ધ્વજ હતો, અરિ૦ પ્રભુ આગલ ચાવંત; ભગ કનક કમલ નવ ઉપરે; અરિ વિચરે પાય ઠવંત. ચાર મુખે દીયે દેશના, અરિક ત્રણ ગઢ ઝાકઝમાળ; ભસવ કેશ રેમ મમ્ નખા, અર૦ વાધે નહિ કેઈ કાલ. કાંટા પણ ઉંધા હોય, અરિ પંચ વિષય અનુકૂલ, ભગ ષટ્યતુ સમકાલે ફલે, અરિ૦ વાયું નહિ પ્રતિકૂલા. ભગ ૩ ભગ ૪ #ગ ૫
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy