SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ચોમાસીના દેવવંદન–પં. પદ્યવિજયજીકૃત ૧૧૯ ચૈત્યવંદન. નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથિવીપતિ, જે પ્રભુના તાય. દશાહ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સૈરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ ઠાણ ૩ પછી અંકિંચિત્ર નમુત્થણું અરિહંત ચેઈઆણંદ એક નવકારને કાઉસ્સગ કરી પારી પહેલી થેય કહેવી. પછી લેગસરા: સવલએ અન્નત્થ કહી બીજી ય કહેવી. પછી પુખરવરદી, સુઅસ્સે ભગવઓ૦ અન્નત્થ૦ કહી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણું બુદ્ધાણું૦ વેયાવચ્ચગરાણું૦ અન્નત્થ૦ કહી થી થાય કહેવો. તે થેયે આ પ્રમાણે— થાય. રાજુલ વર નારી, રૂપથી રતિ હારી; તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી; પશુ ઉગારી, હુઆ ચારિત્રધારી; કેવલથી સારી, પામીયા ઘાતી વારી ત્રણ જ્ઞાન સંયુત્તા, માતની કુખે હું તા;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy