SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ દેવવંદનમાલા ચૈત્યવંદન. મિથિલા નયરી રાજી, વપ્રાસુત સાચો; વિજયરાય સુત છેડીને, અવર મત મા. ૧ નિલ કમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ, નમિ જિનવરનું હતું, ગુણ ગણ મણિગેહ. ૨ દશ હજાર વરસતણું , પાલ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. ૩ પછી અંકિંચિત્ર નમુત્થણું, અરિહંત ચેઇયાણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ પારી થેય કહેવી. થાય. નમિયે નમિ નેહ, પુણ્ય થાયે ર્યું દેહ, અઘ સમુદાય જેહ, તે રહે નહી રેહ લહે કેવલ તેહ, સેવાના કાર્ય એહ; લહે શિવપુર ગેહ, કર્મને આણી છે. શ્રી નેમિનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડા” સુધી વીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! શ્રી નમિ નાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈ કહી ત્યવંદન કરવું. તે આ પ્રમાણે –
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy