SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌમાસી દેવવંદન–પં. વીરવિજયજીકૃત પરમાતમ ભાવ ભજતા, સિદ્ધાચલ સિદ્ધ અનંતા. સ૦ ૫ ષટમાસી ધ્યાન ધરાવે, શુક રાજાનું રાજ્ય નિપાવે; બહિરંતર શત્રુ હરાવે, શત્રે જય નામ ધરાવે. સ૬ પ્રણિધાને ભજો ગિરિ જાશે, તીર્થંકર નામ નિકા; મેહરાયને લાગે તમાચો, શુભવીર વિમલગિરિ સાચે. શ્રી ગિરનારજી તીર્થનું સ્તવન. (જાત્રા નવાણું કરીએ વિમલગિરિ એ દેશી.) સ. ૭ સહસાવન જઈ વસીએ, ચાલોને સખી સહસાવન જઈ વસીએ; ઘરનો ધંધો કબુ અને પૂરો, જે કરીએ અહ નિશિએ. ચાલો૦ પિયરમાં સુખ ઘડીય ન દીઠું, ભય કારણ ચઉ દિશિયે. ચાલો૦ ૧ નાક વિહુ સહેલ કુટુંબી, લજજા કિમપિ ન પસિયે; - ચાલો૦
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy