SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદનમાલા તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન. ( શીતલ જિન સહજાનંદી–એ દેશી.) વિમલાચલ વિમલા પાણી, શીતલ તરૂ છાયા ઠરાણી; રસધક કંચન ખાણી, કહે ઇંદ્ર સુણે ઈંદ્રાણી. ૧ સનેહી સંત એ ગિરિ સેવા; ચઉદ ક્ષેત્રમાં તીર્થ ન એ. સ 'હરી’ પાલી ઉલ્લસીએ, છત્ અટ્ટમ કાયા કસીએ; મેહ મલ્લના સામા ધસીએ, વિમલાચલ વેગે વસીએ. સત્ર ૨ અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તેહિમગિરિ હેઠે હરીએ; પાછલ પ્રદક્ષણિ ફરીએ, ભવજલધિ હેલા તરીએ. સ) ૩ શિવમંદિર ચઢવા કાજે, સોપાનની પંકિત વિરાજે; ચઢતાં સમક્તિી છાજે, દૂરભવ્ય અભવ્ય તે લાજે. સવ ૪ પાંડવ પમુહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરતા; ૧છરી” આ પ્રમાણે-બ્રહ્મચારી ૧ ભૂમિસંથારી, ૨, પાદચારી ૩, પ્રતિક્રમણકારી ૪, સચિત પરિહારી ૫, એકલ આહારીક, ૬
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy