SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ = ચૌમાસીના દેવવંદન–પં. વીરવિજ્યજીકૃત ભરતાદિક જે ક્ષેત્ર સુહાવે, કાલત્રિકે જે અરિહા આવે; ચાર નામ એ નિશ્ચય થાવે, અંગ ઉવંગે વાત જણાવે. પંચ કલ્યાણુકે હર્ષ અધુર, નંદીશ્વર દ્વીપે જઈ પૂરે; હર્ષ મહોત્સવ કરત અાઈ, દેવ દેવી શુભ વીર વધાઈ. પછી બેસી નમુત્થણું જાવંતિ ચેઈટ ખમા દઈ જાવંતકેવિ સાહૂ૦ નમે કહી સ્તવન કહેવું. શ્રી શાશ્વતા અશાશ્વતા જિન સ્તવન. ( રાગ ફાગ. છેવા ગબ્બયએ દેશી) સાસય પડિયા સુંદર, જિનધર કહેશું તેહ; ચારણ મુનિવર બંદી, ભગવઈ માંહે જેહ; ઉદ્ગલોકે ચુલસી લખ, સહસ સત્તાણું ત્રેવીસ; સાત કોડિ લખ બિહુત્તેિર, ભુવણે ચૈત્ય ગણીશ. ૧ જોઈ વસુ અસંખા, કુંડલ રૂચકે ચાર; નંદીસર વર બાવન, એ સાઠે ચઉ બાર; તિદુવારે શેષ જિનઘર, દ્વાર દ્વાર તિહાં દીઠ મુખમંડપ રંગમંડપ, સખરી મણિમય પીઠ. ૨.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy