SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદનમાલા, અનેનવ સંધ્યત્વવંધ્યું ત્રિસંધ્યું, જિનાઃ સંતુવંતિ ચતુર્માસિ ઘટ્ય; ભવેત્તીર્થયાત્રા ગૃહે તિષ્ઠતો – નમામિ. ૧૧ ઈતિ શાશ્વતમુખ્યવિભોઃ સ્તવન, રચિત લચિત સુગુણ:પ્રવસભાપરિરંજિતદક્ષનિક, કુરૂતાં શુભ વીર સુખ (સુખે) સખરે. પછી જંકિંચિ, નમુત્થણું, અરિહંત ચેઈયાણું, કહી એક નવકારને કાઉસગ્ન કરી મારી પ્રથમ ય કહેવી. તેમજ પૂર્વોકત વિધિએ અનુક્રમે બીજી ત્રણ છે પણ જાણવી. થાય—(નંદીસર વર દ્વીપ સંભારું-એ દેશી.) ૮ષભાનન ચંદ્રાનન જાણો, વારિષણ શાશ્વત વર્ધમાને; પૂરવ પશ્ચિમ ઉત્તર ઠાણે, દક્ષિણ પડિમા ભાગ પ્રમાણે. ઉર્ધ્વલોક જિનબિંબ ઘણેરો, ભવનપતિમાં ઘર ઘર દહેરા; વ્યંતર તિષી તીઈ અનેરાં, ચારે શાશ્વત નામ ભલેરો.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy