SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ દેવવંદનમાલા વિચરતા અવનીતલે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એકતાનથી, તિર્યંચને તારે; પાસ વીર વાસુપૂજ્ય ને, તેમ મલ્લી કુમારી, રાજ્ય વિહુણ એ થયા, આપે વ્રતધારી; શાંતિનાથ પ્રમુખ સવિ, લહી રાજય નિવારી, મધી નેમ પરણ્યા નહિ, બીજા ઘરબારી. કનક કમલ પગલાં ઇવે, જગ શાંતિ કરજે, રયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે; યગાવંચક પ્રાણીયા ફલ લેતાં રીઝે, પુષ્પરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે. કોડવદન શુકરાઢે, શ્યામરૂપે ચાર; હાથ બીએફ કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરૂડ ગામ પાણીએ, નકુલાલ વખાણે નિર્વાણીની વાત તો, કવિ વીર તે જાણે. શ્રી શાંતિનાથ જિન સ્તવન. (રાગ-પૂર્વ) ક્ષણ ક્ષણ સાંભરો શાંતિ સલુણા, ધ્યાન ભુવન જિનરાજ પરણુ ક્ષણ શાંતિ જિનંદકે નામ અમીમેં, * મુંડના જેવા મુખવાળો. * ભુંડ ઉપર બેઠેલે.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy