SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌમાસીના દેવવંદન–પં. વીરવિજયજીકૃત ૫૫ જનમ્યા પુષ્ય નક્ષત્રમાં, યોનિ છાગ વિચાર; દેય વરસ છઘસ્થમાં, વિચર્યા ધર્મ દયાલ. દધિપણુ કેવલી, વીર વય બહુ ગદ્ધ; કર્મ અપાવીને હુવા, અડસય સાથે સિદ્ધ. થય–(શંખેશ્વર પાસજી પૂજીએ—એ દેશી.) સખિ ધર્મ જિસેસર પૂજીએ, જિન પૂજે મોહને ધ્રુજીએ; પ્રભુ વયણ સુધારસ પીજીએ, કિન્નર કંદર્પ રીજીએ. શ્રી શાંતિનાથ જિન ચૈત્યવંદન. સર્વારથ સિદ્ધ થકી, ચીયા શાંતિ જિનેશ; હસ્તીનાગપુર અવતર્યા, યોનિ હસ્તિ વિશેષ. માનવ ગણ ગુણવંતને, મેષરાશિ સુવિલાસ; ભરણીએ જનમ્યા પ્રભુ, ઇન્દ્રસ્થા ઈગ વાસ. કેવલનંદી તરૂતલે એ, પામ્યા અંતર પ્રાણ; વીર કરમને ક્ષય કરી, નવ શતશું નિરવાણુ. થાય—(શાંતિ જિનેસર સમરીયે–એ દેશી.) શાંતિ અહંકર સાહિબે, સંયમ અવધારે; સુમતિ (સુમિત્ર)ને ઘરે પારણું, ભવ પાર ઉતારે; ૧ દધિપણું જાતિના વૃક્ષ નીચે. - ૩
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy