SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ દેવવંદનમાલા في ره અમૂર્ત ભાવ પ્રગટપણે એ, જાણે શ્રી ભગવંત; ચરણ કમલ નમું તેહનાં, વિજયલમી ગુણવંત. ૩ પછી નમુશ્કેણું જાવંતિજાવંત નમેë કહી સ્તવન કહેવું, તે આ પ્રમાણે ચતુર્થ શ્રીમન પર્યાવજ્ઞાન સ્તવન, છ રે છ–એ દેશી. જી રે મહારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી; જી રે જી. સંયમ સમય જાણુંત, તવ લોકાંતિક માનથી. જી રે જી. ૧ જીવ તીર્થ વર્તાવે નાથ, ઈમ કહી પ્રણમે તે સુરા; જી રે જી. . જી. પટ અતિશયવંત દાન, લઈ હરખે સુર નરા. જી રે જી રે જીવ ઈશુ વિધ વિ અરિહંત, સર્વવિરતિ જબ ઉચ્ચરે; જી રે જી. જીમન:પર્યવ તવ નાણુ, નિર્મલ આતમ અનુસરે. જી રે જી. ૩ જીવ જેહને વિપુલમતિ તેહ, -અપ્રતિપાતી પણે ઊપજે; એ જી રે જી. وه له ره وه
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy