SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમીના દેવવંદન-વિજય લક્ષ્મીસૂરિકૃત શ્રી ચતુર્થી મન:પર્યવજ્ઞાન ચૈત્યવંદન, શ્રી મન:પર્યવ જ્ઞાન છે, ગુણપ્રત્યયી એ જાણે અપ્રમાદી ઋદ્ધિવંતને, હૈયે સંયમ ગુણઠાણે; કેઈક ચારિત્રવંતને, ચઢતે શુભ પરિણામે મનના ભાવ જાણે સહી, સાગર ઉપયોગ ટામે; ચિંતવિતા મને દ્રવ્યના એ, જાણે ખંધ અનંતા; આકાશે મનોવણ, રહ્યા તે નવિ મુકુંતા. ૧ સંજ્ઞી પંચેંદ્રિય પ્રાણયે, તનુ યોગે કરી ગ્રહીયા મનયોગે કરી મનપણે, પરિણમે તે દ્રવ્ય મુણીયા; તીર્ણ માણસક્ષેત્રમાં, અઢી દ્વીપ સહિ વિલોકે; તીછલોકના મધ્યથી, સહસ યણ અધોલેકે; ઊર્ધ્વ (ઉરધ) જાણે જ્યોતિષી લાગે છે, પલિયને ભાગ અસંખ્ય કાલથી ભાવ થયા થશે, અતીત અનાગત સંખ્ય. ૨. ભાવથી ચિંતિત દ્રવ્યના, અસંખ્ય પર્યાય જાણે, જુમતિથી વિપુલમતિ, અધિકા ભાવ વખાણે; મનના પુગલ દેખીને, અનુમાને ગ્રહે સાચું વિતથપણું પામે નહી, તે જ્ઞાને ચિત્ત રાચું; ૧ જગ્યા
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy