SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૩૯ દિવાળીનું ચૈત્યવંદન. (૨) ત્રીસ વરસ કેવલીપણે, વિચરી મહાવીર પાવાપુરી પધારિયા, શ્રી જિન શાસન ધીર. હસ્તીપાલનુપ રાયની, રજુકા સભા મઝાર; ચરમ ચોમાસું ત્યાં રહ્યા, લહી અભિગ્રહ સાર. ૨ કાશી કોશલ દેશના, ઘણા રાય અઢાર; સ્વામી સુણી સહુ આવીયા, વંદણને નિરધાર. ૩ સાળ પહોર દીધી દેશના, જાણી લાભ અપાર; દીધી ભવિ હિત કારણે, પીધી તેહીજ પાર. ૪ દેવશર્મા બોધન ભણો, ગોયમ ગયા સુજાણ કાર્તિક અમાવાસ્યા દિને, પ્રભુ પામ્યા નિર્વાણ ૫ ભાવ ઉદ્યોત ગયે હવે, કરો દ્રવ્ય ઉદ્યોત; ઈમ કહી રાય સર્વે મલી, કીધી દીપક જાત. ૬ દીવાલી તિહાંથી થઈ એ, જગમાંહે પ્રસિદ્ધ પદ્મ કહે આરાધતાં, લહીએ અવિચલ રિદ્ધ. ૪૦ પાર્શ્વનાથનું ચૈત્યવંદન, પ્રણમામિ સદા પ્રભુ પાર્શ્વજિન, જિનનાયક દાયક સુખઘન ઘનચારૂમનોહર દેહધરં, ધરણીપતિ નિત્ય સંસેવક. ૧ કરૂણારસરંચિત ભવ્ય ફણી, ફણી સપ્ત સુશોભિત મૌલિમણિ, મણિ કંચનરૂપ ત્રિકટી ઘટ, ઘટિતાસુર કિન્નર પાર્થત૮. ૨ તદિનીપતિ ઘોષ ગંભીર સ્વર, સ્વારનાકર અથસુસેન નરે;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy