SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ઇતિ નાગેન્દ્રનરામરવદિતપાદભુજપ્રવરતેજાઃ; દેવકુલપાકસ્થઃ સ જતિ ચિંતામણુિપાર્શ્વ ૩૮ દીવાલીનું ચૈત્યવંદન. (૧) મગધ દેશ પાવાપૂરી, પ્રભુ વીર પધાર્યાં; સાલ પહેાર દ્વીએ દેશના, ત્રિ છત્રને તાર્યાં, ભૂપ અઢારે ભાવે સુણે, અમૃત જીસી વાણી; દેશના દીએ રયણી એ, પરણ્યા શિવરાણી. રાય ઉઠી દિવા કરે, અજવાલાને હેતે; અમાવાસ્યા તે કહી, વલી ઢીવાળી છીઅે. મેરૂ થકી આવ્યા ઈંદ્ર, હાથે લેઇ દીવી; મેરઇયા ઢીન સલ કરી, લેાક કહે સત્ર જીવી, કલ્યાણ જાણી કરી, દવા તે ખ્રીજે; જાપ જપો જિનરાજનેા, પાતિક સત્રિ છીઅે. બીજે દિન ગૌતમ સુણી, પામ્યા કેવલજ્ઞાન; ખાર સહસ ગુણણું ગણુા, ધર હેારો ક્રોડ કલ્યાણુ, સુર નર કિન્નર સહુ મલી, ગૌતમને આપે; ભટ્ટારક પદવી દેઈ, સહુ સાખે થાપે. જીહાર ભટ્ટારક ચકી, લેાક કરે જુહાર; બેને ભાઈ જમાડીયા, નંદિવર્ધન સાર. ભાઇ ખીજ તિહાં થકી, વીરતણેા અધિકાર; જયવિજય ગુરૂ સ ંપદા, મુજને દીયે મનાહાર, ૯
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy