SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ પાટ એમ સાધુ શ્રાવક પાતિક ટાલી, લહે ભવ પારજીરે; શ્રીગુભવીરનું શાસન વરતે, એકવીસ વરસ હજાર, શ્રુ॰ ૧૪ ૭૦ તેર કાઢીયાની સજ્ઝાય. આલસ પહેલેાછ કાઠિંચા, ધમે ઢીલ કરાય રે; નિવારાજી કાર્ડિયા તેર દૂર કરશ; બીજો તે મેાહ લત્રશું, રંગે રહે લપટાય રે. નિવારેાજી કા॰ પુત્ર ૧ ત્રીજો તે અવરણ ધમાં, ખેલે અવર્ણવાદ રે; નિવારાષ્ટ્ર, કા॰ ચાયા તે દંભજ કાર્ડિયા, ન લહે વિનયે સંવાદ રે, નિવારાજી કા ક્રોધ તે કાર્ડિયા પાંચમા, રીશે રહે અમલાય રે; નિવારેાજી. કા॰ છઠ્ઠા પ્રમાદ તે કાર્ડિયા, વ્યસને વિષ્ણુતા થાય રે. નિવારેાજી કા 3 કૃપણ કાર્ડિયે। સાતમા, ન ગમે દાનની વાત રે, નિવા આઠમા ભયથી નવી સુણે, નરકાદિક અવદા હૈ, નિવા૦ ૪ નવમે તે શેક નામે કહ્યો, શેકે છાંડે ધમ રે, નિવા દશમા અજ્ઞાને તે નિવે લહે, ધમ અધમને મમ રે. નિ૰ ૫ વિકથા નામે અગ્યારમા, લેાક વાતે ધરે પ્રીત રે; નિવા કુતુહલ કાર્ડિયા ખારમા, કૌતુક જોવા ધરે ચિત્ત રે. નિ૦૬ વિષય તે કાર્ડિયા તેરમા, નારી સાથે ધરે નેહ રે; નિવા॰ શ્રી મહિમાપ્રભસૂરિના, ભાવ સાધુ ધન તેહ રે.નિ૦૭
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy