SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પરો તપ પૂનિમ લગે, કામની કંથ સનેહ. શ્રી ૪ ચૈત્ર સુદ સાતમ થકી, નવ આંબિલ નિરમાય; એમ એકાસી આંબિલે, એ ત પૂરી થાય. શ્રી૫ રાજ નિકટક પાલતો, નવ શત વર્ષ વિલિન; દેશવતીપણું આદર્યું, દીપા જગ જન. શ્રી૬ ગજ રથ સહસ તે નવ ભલા, નવ લખ તેજી તેનાર; નવ કેટી પાયદલ ભલું, નવ નંદન નવ નાર. શ્રી તપ જપ ઉજવી તે થકી લીધું નવમું સ્વર્ગ સુર નરના સુખ ભોગવી, નવમે ભવ અપવર્ગ.શ્રી ૮ હંસવિજય કવિરાયને, છમ જલ ઉપર નાવ; આપ તર્યા પર તારશે, મોહન સહજ સ્વભાવ.શ્રી, ૬૯ ઈરિયાવહિની સજઝાય. ગુરૂ સન્મુખ રહી વિનય વિવેકે, ઈરિયાવહિ પડિકમીયે પરમવ આવ પાતિક હીયે, ગુણશ્રેણિએ ચડીએ, મૃત અનુસરીયે રે. તરીકે આ સંસાર, પાતિક હરીયેજી સશુરૂને આધાર પાર ઉતરીયેજીરે; અક્ષરને અરથ સુણીને જાણે નિમસ્ત ગદાયેલું જીરે, મિચ્છામિ દુકકડ નિકતી, ભદ્રબાહુ ગુરૂ બેલે. કૃત પુઢવી અપતેઉ વાઉ સાધારણ તરૂબાદર સહમ સમજીને પ્રત્યેક તરૂ વિગલેંદ્રી પજતા, અપજતા અડવીસ. ૩
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy