SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ શું દાહિતુ કે, જે આથમે નિજ પ્રાણુ; મુનીર, માહર વ્રતશું કાજ; મુજને ઢીડાં નત્રિ ગમેર,દ્ધ રમણી એ રાજ, મુ૦૧ સાચાં કરી જાણ્યાં હતાં રે, કાાં સહુ સુખ એડ જ્ઞાન નયણુ પ્રગટયાં હવે રે, હવેહુંછડીશ તેહ, મુ૦ ૨ દુષ્કર વ્રત ચિર પાળવાં રે, તે તેા મેન ખમાય; વ્રત લેઇ અણસ આદર્ રે, કષ્ટ અલપ જેમ થાય, મુ૦૩ જો ત્રત લીએ સુગુરૂ કહે હૈં, તા સાંભળ મહાભાગ; ઘેર જઈ નિજ પરિવારની રે, તું તેા અનુમતિ માત્ર મુ॰ ૪ ઘેર આવી માતા ભગી રે, અયવતી સુકુમાળ, કામળ વણે વિનવે રે, ચરણે લગાડી ભાલ; માતા જી માહરે વ્રતનુ કામ. ૫ અનુમતિ દ્યો ત્રત આરે, આ સુહસ્તિ ગુરૂ પાસ; નિજ નરભત્ર સફ્ળા કરૂå, પૂરા માહરી આશ. મા॰ ૬ મૂરખ નર જાણે નહી ?, ક્ષણ લાખેણી જાય; કાળ અચિંત્યા આવશે રે, શરણુ ન કાઇ થાય. મા॰ ૭ જેમ પંખી પાંજર પડયા રે, વેકે દુઃખ નિશ દિશ; માયા પંજરમાં પયેા રે, તેમ હું વિશ્વા વીશ, મા૦ ૮ એ બંધન મુત્ર નવ ગમે ?, ઢીડાં પશુ ન મુહાય; કહે જિનહ અંગજ ભણી રે, સુખીયેા કર મારી માય, માટુ દોહા. આ કાયા અશાશ્વતી, સંધ્યા જેહવા વાન; અનુમંત આપે। માતજી, પામું અમર વિમાન. ૧
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy