SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ નલિની ગુમ વિમાનને, મુજને છે અભિલાખ સુગુરૂજી, સં૦૩ તે ભણી મુજશું કરી મથા,ઘો ગુરૂચારિત્ર સુગુરૂજી; ઢીલ કિસીહ કીજીયે,વ્રત લીજીએ સુપવિત્ર સુગુરૂજી. સં૦૪ * શ્રી આચાર એમ કહે, હજીય અછે તે બાળ કુમરજી, તું લીલાને લાડણ, કેળિગર્ભ સુકમાળ કુમાર જી. સં૦ ૫ - દીક્ષા દુકર પાળવી, પંચ મહાવ્રત ભાર કુમર છે; માથે મેરૂ ઊપાડે, તો જળધિ અપાર કુમરજી. સં. ૬ | મીણ તણે દાત કરી, લેહ ચણા કોણ ખાય કુમાર છે, અગ્નિ ફરસ કોણ સહી શકે, દુકર વ્રત નિરમાય કમરણ. સં૦૭ કુમાર કહે પ્રભુ સાંભળો, દુઃખવિણ સુખ કિમ થાય સુગુરૂજી; અલ્પ દુખે બહુ સુખ હવે, તે તે દુખ ન ગણાય સુગરૂ.સં૦૮ તપ કરવો અતિ દેહિ, સહેવા પરિસહ ધેર કુમરજી કહે જિનહર્ષ સુભટ થઈ હણવાં કર્મ કર કમરણ. સં૦૯ દેહા. કમર કહે મુનિરાયને, વંદુ બે કર જોડ; શરા નરને સેહલું, મુઝે રણમેં દોડ. તે માટે મુજ દીજીએ, સંયમ ભાર અપાર; કર્મ ખપાવું સદૂગુરૂ, પામું ભવજળ પાર. ૨ ઢાળ ચેથી. કપૂર હેય અતિ ઊજળે રે-એ દેશી. કર જોડી આગળ રહી રે, કુમાર કહે એમ વાણ, શૂરાને
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy