SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ એક પુરૂષ સ ઉપર ઠાલે, ચાર સખીશું ખેલે રે, એક બેર છે તેહને માથે, તે તલ કેડ ન મેલે રે. ક. ૪ નવ નવ નામે સહુ કોઈ માને, કહેજો અર્થ વિચારી રે, વિનયવિજય ઉવજઝાયને સેવક,રૂપવિજય બુદ્ધિ સારીરે. ક૫ પર શ્રી અયવંતી સુકમાલનું ૧૩ ઢાળીયું. દેહા " પાસ જિનેસર સેવીયે, ત્રેવીસમો જિનરાય, વિદન નિવારણ સુખ કરણ નામે નવ નિધિ થાય ૧ ગુણ ગાઉ અંતે કરી, અયવંતી સુકમાળ, કાન દઈને સાંભળે, જેમ હેય મંગળ માળ. હાળ પહેલી | (દેશી-ત્રિપદીની) (બે કર જોડી તામ રે, ભદ્રા વીને–એ દેશી.) મુનિવર આર્યસહસ્તી રે, કિણહિક અવસરે, નરી ઉજજયણી સમેસર્યા એ. ચરણ કરણ વ્રતધાર રે, ગુણમણિ આગરૂ, બધું પરિવારે પરિવર્યા એ. વન વાડી આરામ ૨ લેઈ તિહાં રહ્યા, હોય મુનિ નગરી પઠાવીયા એ. કે. ૩ થાનક માગણ કાજ રે, મુનિવર મલપતા ભદ્રાને ઘેર આવીયા એ,
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy