SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ કપડાં ઘરેણાં ઉતારશે, બાંધી ઠાઠડી માંય રે. ખલી હાંડલી આગળ, રોતા રોતા સહુ જાય રે. મરણ ૫ કાયા માયા સહુ કારમી, કારમો સહુ ઘરબાર રે; રંકને રાય છે કારમો, કારમો સકળ સંસાર રે. મરણ ૬ ભીડી મુઠી લઈ અવતર્યો, મરતાં ખાલી છે હાથ રે જીવડા જોને તું જગતમાં, કેઈ ન આવે છે સાથરે. મરણ૦૭ નાના મોટા સહુ સંચર્યા, કેઈ નહિ સ્થિર વાસ રે નામ રૂપ સહુ નવિ કરે, ધર્મરત્ન અવિનાશ રે, મરણ ૮ ૧૦ ઉપદેશક સઝાય. આ ભવરત્નચિંતામણી સરીખો, વારાવાર ન મળશેજી; ચેતી શકે તે ચેતજે જીવડા, આવો સમયનહિ મળશે. આ૦ ૧ ચાર ગતિ ચોરાસી લખનિ, તેમાં તું ભમી આઇ; પુન્યસંગે સ્વપ્નની સંગતે, માનવને ભવ પામ્યા છે. આ ૨ વહેલે થી તું વહેલ જીવડા, લે જિનવરનું નામ, કુગુરૂ, કુદેવ, કુધર્મને ઈડી, કીજે આતમ કામજી, આ૦ ૩ જેમ કઠીયારાએ ચિંતામણી લીધો, પુણ્ય તણે સંગ; કાંકરાનીપરે નાખી દીધે, ફરી નહિ મળવા જોગ. આ૦ ૪ એક કાલે તું આવ્યો જીવડા, એક કાલ તું જાશેજી; તેહની વચ્ચે તું બેઠો છવડા, કાલ આહેડી નિકાસે. આ૦૫ ધન્ય સાધુ જે સંયમ પાલે, સુ મારગ દાખે; સાચું નાણું ગાંઠે બાંધે, બેટી દષ્ટિ ન રાખે છે. આ૦ ૬
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy