SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ કર પૂરા થયા ડીજી શેખ ફેગટ ફાંફાં મારવા, અંતે સગું નહિ કોઈ, ઘેબર જમાઈ ખાઈ ગયા, કુટાઈ ગયે કંઈ. સી. ૨ પાપ અઢાર સેવીને, લાવે પિસે એક પાપના ભાગી કો નહીંછ, ખાવાવાળા છે અનેક, સૌ. ૩ જીવતાં જસ લીધે નહીંછ, મુવા પછી શી વાત; ચાર ઘડીનું ચાંદણું, પછી અંધારી રાત, સૌ૦ ૪ ધન્ય તે મોટા શ્રાવકેજી, આણંદ ને કામદેવ; ઘરને બે છોડીનેજી, વીર પ્રભુની કરે સેવ. સી. બાપ દાદા ચાલ્યા ગયાજી રે, પૂરા થયા નહિ કામ; કરવી દેવાની વેઠડીજી, શેખચલ્લીના પરિણામ. સી. ૬ જે સમજે તો સાનમાંછ, સદગુરૂ આપે છે જ્ઞાન, - આપે છે જ્ઞાન, જે સુખ ચાહો મેક્ષનાંખ, ધર્મ રત્ન કરે ધ્યાન, સૌ. ૭ ૯ વૈરાગ્યની સઝાય. (૩) મરણ ન છૂટે રે પ્રાણીઓ, કરતાં કેટી ઉપાય રે, સુર નર અસુરા વિધાધરા, સહુ એક ભારગજાય રે. મરણ્ય ૧ ઇંદ્ર ચંદ્ર રવિ હળી મળી, ગણપતિ કામ કુમાર રે; સુર ગુરૂ સુર વૈદ્ય સારીખા, પહોંચ્યા જ મ દરબારશે. મરણ ૨ મંત્ર જત્ર મણિ ઔષધિ, વિદ્યા હુન્નર હજાર રે; ચતુરાઈ કરે રે ચેકમાં, જમડા લુંટે બજાર રે. મરણ 3 ગર્વ કરી નર ગાજતો, કરતાં વિવિધ તોફાન રે; માથે મેરૂ ઉપાડતાં, પહોંચ્યા તે શમશાન રે. મરણ ૪ જે સમ
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy