SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૮૩ દેવે સમસરણ તિહાં કીજ, જિણ દીઠે મિથ્યાતિ બીજે; ત્રિભુવન ગુરૂ સિંહાસન બઈઠા, તતખિણ મેહ દિગતે ઈઠા.૯ ક્રોધ માન માયા મદ પૂરા, જાયે નાઠાજિમ દિન ચૌરા; દેવ દુદુહિ આકાશે વાજે, ધર્મ નરેસર આવ્યા ગાજે. ૧૦ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચોસઠ ઈંદ્ર જસુ માગે સેવા; ચામર છત્ર શિરોવરિસોહે,પેહિ જિણવર જગ સહુહે.૧૧ વિસમ રસભર ભરી વરસતા, જોજન વાણુ વખાણ કરતા; જાણુવિ વિદ્ધમાણ જિણ પાયા,સુર નર કિન્નર આરાયા. ૧૨ કાંતિ સમૂહે ઝઝલકતા, ગયણ વિમાણે રણરણકતા; પેખવિ ઇંદભૂઇ મનચિંતે, સુર આવે અખ્ત યજ્ઞ હેવત. ૧૩ તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પુછતા ગહગહતા; તો અભિમાને ગાયમ જપ, ધણુ અવસરે કાપે તળુ કપ.૧૪ મૂઢ લેક અજાણીઉં બેલે, સુર જાણતા ઈમ કાંઈ ડેલે, મૂ આગળ કે જાણ ભણું, મેરૂ અવર કિમ ઉપમા દીજે.૧૫ વસ્તુ છંદ–વીર જિણવર, વીર જિણવર, નાણુ સંપન્ન પાવાપુરી સુરમહિય, પનાહ સંસાર તાણતિહિંદહિં નિમ્મવિય, સમવસરણ બહુ સુખકારણ જિણવર જગ ઉજજોય કરે; તેજ કરી દિનકાર, સિંહાસણે સામિય હો, હુએ સુજયજયકાર, હાળ સીજી-શા. તવ ચઢિયે ઘણુ માન ગજે, ઇંદ્રભઈ ભૂદેવ તે હુંકારો કરી સંચરિએ, કવણ સુજિણવર દેવ તે જે
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy