SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ વિવેક વિચાર સાર, ગુણગણહ મનહર સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપહિ રંભાવર, નયણ વયણ કર ચરણ, જિણવિ પંકજ જળે પાડિય, તેજે તારા ચંદ સૂર, આકાશ ભાડિય; રૂવે મયણ અનંગ કરવી, મેલ્હિ નિરધાડિયા, ધીરમેં મેરૂ ગંભિર સિંધુ, ચંગમચયચાડિય. આ પખવી નિરૂવમ રૂવ જાત, જણ જપે કિંચિય, એકાકી કલિ ભીત ઈચ્છ, ગુણ મેહત્યા સંચિય અહવા નિશે પુત્ર જમ્મ, જિણવર ઇણ અંચિય: રંભા પઉમા ગૌરી ગંગ, રતિ હા વિધિ વંચિય. નહિ બુધ નહિ. ગુરૂ કવિ ન કેઈ, જસુ આગલ રહિયે, પંચ સયા ગુણપાત્ર છાત્ર, હીંડે પરિવરિએ; કરે નિરંતર યજ્ઞકર્મ, મિથ્યામતિ મહિય, ધણ છળ હોશે ચરમ નાણ, દંસણુહ વિસહિય. ૬ વસ્તુછંદ-બૂ દીવહ, જંબૂ દીવહ, અરહવામિ, ખેતલમંડણ મગધ દેસ, સેણિય નરેસર, વર ગુબબર ગામ તિહાં, વિષ્પ વસે વસુભૂઈ સુંદર તસુ ભજજા પુત્વવી સયલ, ગુણ ગણ રૂવ નિહાણ તાણ પુર વિજઅનિલ, ગેયમે અતિહિ સુજાણ, ૭ ઢાળ બીછ-ભાષા. ચરમ જિણેસર કેવલનાણી, ચઉન્રિહ સંઘ પઈક જાણી, પાવાપુરી સ્વામી સંપત્તો, ચઉવ્હિહ દેવનિકાયહિ જુત્તો.૮
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy