SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ 1; રતિ અરતિ મિથ્યા તો સા, માયા માહ જંજાળ તા. ረ ત્રિવિધ ત્રિવિધ વેાસરાત્રિએ સા॰, પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધન તણા સા॰, એ ચાથા અધિકાર તા. ૯ ઢાળ પાંચમી. (હવે નિભ્રુણો ઇંડાં આાવીયા – એ દેશી. ) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તે1; કર્યાં કર્યાં સહુ અનુભવે એ, કાઈ ન રાખણહાર તેા. શરણુ એક અરિહંતનુ એ, શરણ સિદ્ધુ ભગવંત ચરણ ધર્મ શ્રી જૈનના એ, સાધુ શરણુ ગુણવત તા. ૧ તા; અવર્ માહ સર્વ પિરહરી એ,ચાર ચરણ ચિત્ત ધાર તા; ચિત્રગતિ આરાધન તણા એ, એ પાંચમા અધિકાર તા. ૩ આ ભવં પર ભવ જે કર્યાં એ, પાપ કન કંઈ લાખ તે; આત્મ શાખે તે નિ’ઢીએ એ, પડિકકમીએ ગુરૂ શાખ તે, ૪ મિથ્યામતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉત્સૂત્ર તે; કુમતિ *દાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર વા. મ ઘડયાં ઘડાવ્યાં જે ધણાંએ, ધરટી હુ હથિયાર તે; ભવ નવ મેલી મૂછીયાં એ, કરતાં જીવ સંહાર તા. ૬ પાપ કરીને પેાષીયા એ, જનમ જનસ પિરવાર તા; જન્માંતર યાહત્યા પછી એ, કાણે ન કીધી સાર તા. આ ભવ પર ભવ જે કર્યાં એ, એમ અધિકરણ અનેક તે1;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy