________________
૨૮૭ ઢાળ ચેથી.
(સાહેલડીજી-એ દેશી. ) આ પંચ મહાવ્રત આદરી સાહેલડીરે, અથવા તે વ્રત બાર તે; યથાશક્તિ ત્રત આદરી સાહેલડીરે, પાળો નિરતિચાર તે.
વ્રત લીધાં સંભારીરે સા, હડે ધરીએ વિચાર તો શિવ ગતિ આરાધન તણે સા, એ બીજો અધિકાર છે. ૨
જીવ સેવે ખમાવીએ સા, યોનિ ચોરાશી લાખ ત: મન શુદ્ધ કરી ખામણું સારુ, કેઈશું રોષ ન રાખ તે.
સર્વ મિત્ર કરી ચિંતવો સારુ કોઈ ન જાણે શત્રુ તે રાગ દ્વેષ એમ પરિહરે સા, કીજે જન્મ પવિત્ર છે.
સ્વામી સંઘ ખમાવીએ સારુ, જે ઉપની અપ્રીત તે; સ્વજન કુટુંબ કરી ખામણાં સારુ, એ જિનશાસન રીતિ તો.
ખામીએ ને ખમાવીએ સારુ, એહજ ધર્મને સાર તો શિવગતિ આરાધના તણે સારુ, એ ત્રીજે અધિકારતો.૬
મૃષાવાદ હિંસા ચોરી સા, ધનમૂછ મિથુન તે ક્રોધ ભાન માયા તૃષ્ણ સા., પ્રેમ ઠેષ પશુન્ય તે. છ
નિંદા કલહ ન કીજીએ સાત ફૂડે'ન દીજે આળ