SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શેઠમાહે દીપ વખાણી, વલી મનનનેમજી જાય. આ૫૩૩ સા રૂપ ટોલી જાણિયે, તપગચ્છમાં તિલક સમાન, મહીયળ મહાજન શોભતા,દિનદિન દેલત કરી વાન.આ૦૧૩૪ શ્રીહીરવિજયસૂરીશ્વરૂ, તેનાં શુભવિજય કવિ શિષ્ય; તેના ભાવવિજ્ય કવિ દીપતા, તાસ શિષ્ય ધનમુનિ દીસ, આ - ૧૩૫ તેના રૂપવિજય કવિરાજના, તેના કૃષ્ણ નમું કર જોડ; વલી રંગવિજય રંગે કરી, હું પ્રણમું પ્રણિપાત કેડ,આ૦૧૩૬ સંવત અઢાર સતલોતરે, ભાદ્રવ ભાસ ઉદાર; હજી તેરસ મુજવાસર, એમનેમવિજય જયકાર. આ૦ ૧૩૭ શ્રી આદીશ્વરજીની ઢાળે. ઢાળ પહેલી. શ્રી ગુરૂ ચરણ કમલ નમીછરે, સમરી સરસતી માય; મા કષભદેવને ગાવતાં જીરે, હિરડે હરખ ન માય. ૧ આદીશ્વર મુજ મન મોહનેવેલ. એ આંકણી. નયરી અયોધ્યા જાણીએ છરે, ઇંદ્રપુરીથી સાર; નાભિ કુલગર રાજી જીરે, વિશ્વતણો આધાર. આ૦ ૨ 1 સુખ ભુવન સુખ સેજડી જરે, પોઢયાં મરૂ દેવી માત, સર્વાર્થસિદ્ધથી ચવી જીરે, ઉતર્યો ઉદર મઝાર. આવ૩ અાજ નિદ્રામે છતાં જીરે, સુપન દીઠાં છેશ્રીકાર; ચૌદ સુપન પૂરાં લહ્યાં છરે, ફલ ભાખો ભરથાર, આ ૪
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy