SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૫ ઢાળ પંદરમી. રાગ-ધનાશ્રી. આજ અમ ઘર રંગ વધામણ, આજ ગુઠા ગોડી પાસ આજ ચિંતામણ આવી ચઢ, આજ સફલ ફલી મન આશ. આ ૧૨૬ આજ સુરતરૂ ફલિઓ આંગણે, આજ પ્રગટી મોહનવેલ આજ બિછડીયા વાહલા મિલ્યા, આ જ અમ ઘર હુઈ રંગરેલ. આ ૧૨૭ આજ અમઘર આંબો મારિઓ,આજ વઠી સેવનધાર; આજ દૂધે વઠા મેહુલા, આજ આવી ગંગા ખાર. આ૦૧૨૮ આજ ગાય ગોડીપુરને ધણી, શ્રીસંધ કેરે ઉછાંહ ચોમાસું કીધું ચુંપણું મોટી તે મહિયલ માંહે. આ૦ ૧૨૯ ચઉઆણાં વાચા ચિહું ખૂટમાં, તેમાં મે જાણો મેઘદાસ દૂલભજી જાણીયે, એહવા ધરતીમાં ધણી નહિ કાય. આ ૧૩૦ - રામના રાજતણું પરે, ચલાવે જગમાં રીત સેલંકી સાથમાં શોભતા,વિવેકી વાઘા સુવિનીત. આ૦ ૧૩૧ પરમાણ વોરા પરતાપતી, સમસ્ત રાજકાજમાં કામ ભણસાલી નાથ તિહાં શોભતા, તેહને ઘરે બહલા દામ. આ ૧૩૨ સંધવી લાવે તે જાણીયે, મેતામાં ય
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy