SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ધવલ જિંગ ગાડી ધણી, સહુકા આવે સંધ; મહિમાવાદી મેાટકા, નારગ ને નવ રંગ. પ્રતિમા ત્રણે પાસની, પ્રગટી પાટણ માંહી; ભકિત કરે જે વિજન, કુણુ તે વલી કહેવાય. ઉત્પત્તિ તેહની ઉચ્ચરૂ, શાસ્ત્ર તણી કરી શાખ; મેાટા ગુણ માટા તણા, ભાખે કવિજન ભાંખ. ઢાળ પહેલી. નદ્રી જમુના એ દેશી. કાશી દેશ મઝારકે નયણી વણારસી,એ સમા અવર નકાય જાણે લંકા જિસી; રાજ કરે તિહાં રાજકે અશ્વસેન નરપતિ, રાણી વામા માર્ક તેહની દ્વીપતી. દ - જન્મ્યા પાસ કુમારકે તેહની રાણીયે, ઉચ્છવ કીધા દેવક ઇંદ્ર ઇંદ્રાણીયે; જોવન પરણ્યા પ્રેમ કન્યા પ્રભાવતી,નિત નિત નવલા વેશ કરી દેખાવતી. e દીક્ષા લેઈ વનવાસ રહ્યા કાઉસગ્ગ જિહાં, ઉપસર્યાં કરવા મેધનાલી આન્યા તિહાં, કષ્ટ દેશને તેહ ગયે. જે દેવતા, ચાસડ ઈંદ્ર તેહને નિત નિત સેવતાં, . વરસ તે સાને આઉખા ભેાગવી ઉપના, જોતમાંહી મટ્ટી જચેાત તિહાં કઈ રૂપ ના, પાટણમાંહે મૂરત ત્રણે પાસની, મેલી ભોંયરા માંહિ રાખે કંઈ શાસની. ૯ એક દિન પ્રતિમા તેહ ગાડીની લેઈ કરી, પેાતાના
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy